HILLOL HAKARNO

HILLOL HAKARNO
લઘુનવલની કથા જે એક બિંદુ સમાન હોય તે સંકેતાત્મક રીતિએ આછા અછડતા પ્રસંગ પાત્રથી ગૂંથવાની હોય છે. બધું જ સંયત હોવું ઘટે. એમ કથા સંપૂર્ણ કલાકૃતિ બનવી ઘટે. ‘હિલ્લોલ હકારનો’ એ રીતે કલાકૃતિ બની છે! કથાને ઉજાગરા કરવા પરિવેશ કોરોનકાળ લાગે, પણ છે ડૉ.વિપુલના અનુરાગની કથા. મહામારીનો સમય હોઈ દુખદ ઘટનાઓ બને છે, છતાં ભાવકને આનંદ આપે છે. એજ કથાનું સાચું સંક્રમણ. આરતીબા ગોહિલે એ આબાદ ઝીલ્યું છે!...More

Discover

You may also like...

Verni Vasulat

Novel Social Stories Gujarati

meri priya kahaniyan

Family Self-help Social Stories Hindi

Gaban

Novel Social Stories Hindi

The Secret of the Nagas

Historical Fiction & Period Mythology Novel English

Chaturanga

Fantasy Historical Fiction & Period Novel English

PARINDE

Novel Self-help Social Stories Gujarati