Geet Gunjan

Geet Gunjan
  • Type: Books
  • Genre: Poetry
  • Language: Gujarati
  • Author Name: PARTHIBHAI CHAUDHARI
  • Release year: 2022
  • Available On: Shopizen
  • Share with your friends:
  •   
સપ્રેમ નમસ્તે. કવિતાનું સર્જન એક અનોખું સર્જન છે, એ કવિની અંતઃ સ્ફુરણાની દેન છે. એના શબ્દો, લય, ગુંજન અનેક માધ્યમો અને વાતાવરણમાંથી ઉદ્દભવે છે. એનો ગુંજારવ, શબ્દનો લય અને ગૂંથણીથી સર્વ કોઈના મનને હરી લે છે. કવિતાનો નાદ જ પ્રસન્ન ચિત્ત કરે છે. આશા છે કે શોપિઝનના માધ્યમથી મારો આ નાનકડો પ્રયાસ સર્વ કોઈના મનને હરી લઈ પ્રસન્ન ચિત્ત કરશે જ!

You may also like...

mahakata guldasta

Family Poetry Hindi

Pratiksha

Poetry Marathi

Akantnu Ajavalu

Poetry Gujarati

Shabda Onjal

Poetry Marathi

kavitao me jeevan

Poetry Self-help Hindi