Phulvatikano / fulvatikano mali (The Gardener)

Phulvatikano / fulvatikano mali (The Gardener) 10.0
  • Type: Books
  • Genre: Poetry
  • Language: Gujarati
  • Author Name: રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ - જયંત જી. ગાંધી કુસુમાયુધ)
  • Release year: 2015
  • Share with your friends:
  •   
ભારતીય ઉપખંડના શ્રેષ્ઠ આધુનિકયુગીન સર્જક કવિવ૨ ૨વીન્દ્રનાથ ઠાકુર એમના કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ માટે તો નોબેલ પારિતોષિક પામ્યા, પરંતુ ‘ગીતાંજલિ’ જેવો જ એમનો ઉમદા કાવ્યસંગ્રહ ‘ધી ગાર્ડનર' (માળી) છે. અહીં જીવનવાટિકા પણ છે અને જીવનવાટિકાના માળી યાને ઈશ્વર પણ છે. પ્રેમ છે અને પ્રકૃતિપૂજા છે. ઘણું વૈવિધ્ય છે. આ કાવ્યસંગ્રહના પણ ‘ગીતાંજલિ’ની જેમ જ ગુજરાતીમાં એકાધિક અનુવાદ થયા છે....More

  • Sparsh Hardik Sparsh Hardik 13 October 2022 10.0

    અત્યંત ઉમદા રીતે દરેક કાવ્યોને કાળજીથી ગુજરાતીમાં ઢાળ્યા છે. અદ્ભુત સર્જન!

    0 0
    Share review        Report

You may also like...

Shyam Jyot

Poetry Gujarati

KAVYANI KALAM

Poetry Gujarati

piyush sarita

Poetry Romance Hindi

wo manzil abhi nahi aayi

Family Poetry Hindi

Shayarne sathavare

Poetry Gujarati